છેલ્લો દિવસ by Ronak Patel

College days are the most memorable days of one’s life. College life, with thousands of bittersweet memories is the golden period which nobody can forget.

Here is a wonderful article by Ronak Patel, refreshing the sweet memories of his college life in LMCP.
Article by – Ronak Patel
Batch : 2012-2016

One phase of life finally comes to end.

“છેલ્લો દિવસ”

“ફર્સ્ટ યરમાં ખંડેર લાગતું બિલ્ડીંગ ફોર્થ યરમાં મહેલ જેવું બની જશે એની ખબર જ ના પડી … ^_^
માછલી ને પાણીમાંથી બહાર કાઢી લીધી હોય ને જેમ તરફડે એવી જ હાલત મારી ( આપડી ) છે.. :/
રોજબરોજની અમુક આદતો આમ અચાનક જ છોડી દેવાની ?
ઉઠીને ફ્રેન્ડને ફોન કરવાનો  … આજે લેક્ચર્સ ભરવાના ? અલ્યા જવા દેને નઈ ભરવા  .. ચલ મુવી જોવા જઈએ  …. બંક મારીને સીધા થીએટરમાં :v  ..
ક્યારેક સવારે ફોન માં મ્યુઝીક શફલ મોડ પર મૂકી બસની રાહ જોવાની, તો ક્યારેક સવારે વહેલા કોલેજ આવીને જર્નલ લખવાની  …
ચાલુ લેક્ચર્સમાં છેલ્લી બેંચ પર ગપાટા મારવાના  ….
નોટના છેલ્લા પાના પર બહુ જ ગંભીર ડિસ્કશન ચાલતું હોય.. 😀
બેફીકર બિન્ધાસ્ત નખરા કરવાના .. ❤
રીસેસમાં ફટાફટ બધાના ટીફીન જાપ્ટી જવાના  …. પછી પ્રેક્ટીકલ માટે બેલ પડે એટલે એપ્રોન શોધવા જવાનો  … ને પાછી requirements તો હોય નહિ .. એટલે ફેકલ્ટીના પ્રવચન સંભાળવાના  ….
ચાલુ પ્રેક્ટીકલ એ મિત્ર ની જગ્યા એ ગપાટા મારવા જવાનું  …. :p
5:30 વાગે એટલે પાછા બસમાં ભીડ વચ્ચે ઘરે પહોચવાનું ..
મીડ્સેમની ડેટ  આવે એટલે પ્લાનિંગ કરવાનું,
એકઝામના અગલા દિવસે બુક લાવાની, પછી આખી રાત ઘુવડની જેમ વાંચવાનું,
સાથે કોફીનો નશો .. ❤
બહુ જ બધું યાદ આવશે.
Attendance માટેની બબાલ, ડેય્સ માં કરેલી ધમાલ & એન્યુઅલ ડે  ની મસ્તી
દરેક નવી વાતે પાર્ટી કરવાની ,
ગમે તેટલી મેટર હોય તો પણ વિકૃતભરી કોમેન્ટ્સ ,
સવારે રુથરાજ  ની કોફી, તો ક્યારેક બોબી મસ્કાબન ,
ક્યારેક પરોઠા તો ક્યારેક Mc-Dનું બર્ગર ….
પણ હા સાથે 5-6 મિત્રોની દિલોજાન દોસ્તી …. :* :* :*
Will Miss you all very very badly…. :/
Miss you L.M.C.P. ❤
…….
બે યાર તારા વિના ….
Reported by – Vijaykumar Bhavsar
Edited by – Dr. Radhika Pandya & Ankita Yawalkar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s